Accounting concepts



Download 441.32 Kb.
Page4/11
Date31.01.2017
Size441.32 Kb.
#13269
1   2   3   4   5   6   7   8   9   10   11

EFZTLIv;\:S'lT VG[S D}T],;L G[ DFGJvDF+ S[ l,/ ;\N[X lNIF C{ P DFGJvDFGJ S[ ALRT p¥RvGLR IF EFQFFvWD" VFlN SL NLJFZ SM TM0³TF C{ P T],;L S[ ZFD ;AS[ C{\ v klQFIM\ SL D]lGIM\ S[4 VFIM| S[ ãlJ0M\ S[4 VFlNJFl;IM\ S[ VF{Z VFH S[ VFW]lGS DFGJ S[4 T],;L SF JIlÉTv:JFT\tIM¿ZJFN 5rRL;JL\ ;NL D[\ EL VFNX" DFGF HFI[UF P

ccGlC\ VGlT4 GlC\ SK] 5|E]TF C{4

;]GC]4 SZC]4 HM T]dClC ;MNF." Pcc

ZFD S[ Z}5 D[\ T],;L S[ DFGJvD}
T],;L SL cDFG;c ;DU| DFGJ HFlT S[ DFG; 5lZ:SFZ S[ l,/ C{\ P JC lH; ;DFH SL S<5GF SZS[ R,[4 JC lGo:JFY" ;[JF4 tIFU4 5|[D4 SZ}6F4 ;tI l;BFG[JF,F C{ P T],;L S[ ZFD ZF¾I SL S<5GF DFGJ SM ;]BvXF\lT4 ;D'lâ4 lJxJF;4 5|NFG SZG[JF,L YL P
T],;L G[ EFZTLI HLJGvNX"G SM cDFG;c D[\ 5|FZ\E ;[ V\T TS l5ZMNF C{ P EFZTLI ;\:S'lT DG]QI HLJG SM prR¿D ,1I l;lâ SF ;FWG DFGTL C{\ P cDFG;c D[\ ;tI SL 5|lTQ9F SL C{ P ZFDSYF .lT SYFtDS DF+ GCL\ C{ JC ;tI SL VlEjIlÉT SF DFwID C{\ P .; D[\ 5F+M\ S[ 5Z:5Z S[ VFRFZvlJRFZ4 jIJCFZ4 5FlZJFlZS4 ;FDFlHS /J\ S},v5Z\5ZFUT VFNXM" S[ lR+6 äFZF ;F\:S'lTS D}.; l+U]6FtDS ;\;FZ D[\ GFZL S[ l+U]6 5|TLS Z}5 ;T4 :+L4 TD SM lRl+T SZ T],;L G[ GFZL D}ccDFG; D[\ T],;L G[ XFxJT DFGJ D}
ccSLZlT4 HGlT4 E}lT4 HTL ;M."

;]Z;lZ ;D ;ASZ lCT CM." Pcc

VYF"TŸ SLlT"4 SlJTF VF{Z /[xJI" JCL z[Q9 C{\ HM N[JGNL U\UF S[ ;DFG ;ASF lCT ;\5FNG SZ[\ P


T],;L SL DFG;vZ}5L EFUZYL G[ EFZTvJQF" D[\ HGDFG; SM ;\:S'T lSIF p;[ pwJ"UFDL AGFSZ HFlT4 WD"vlGZ5[1F DFGJJF; SF DFU" X|X:T lSIF4 .GD[\ lDlCT HLJGvD}
cc5ZlCT ;Zl; WD" GCL\ EF." cc

JM ;A;[ A0F WD" VF{Z



cc5Z 5L0F ;D GCL\ VWDF." Pcc

SM ;A;[ A0F VWD" DFGT[ Y[ P T],;L S[ ZFD ,MSlCTSFZL C{4 HGVG]ZFUL C{\ J[ SZ]6F S[ ;]Bv;FUZ ;EL U]6M\ S[ VFUFZ C{ P J[ D}

ccXbIM ;J" ;tJFGF\ z[Q9M ;J" WG]QITFDŸ P

Z1FoS], lGC\TFZF{ +FI[TF\ GM Z3]¿DF{ PPcc

sZFDFI6F :+MT A]W SF{l;S D]lG lJZlRTf


;\NE"vU|\Y ;}lR

!@ cZFD Z1FF :+MTDŸ o zL JW] SF{lXS D]lGlJZlRT4 `,MSv!)

2@ T],;L ;FlCtI o 0F¶@ B[Dl;\C 0N[lZIF

#@ ZFDRlZT DFG; o I]U ;\NE" D[\4 0F¶P ZFDrIFZL W|]J[

$@ T],;L o /S VwIIGc o 0F¶@ ZFD5|;FN lDz

5@ UM:JFDL T],;LNF; o 0F¶@ DFIF 5|SFX 5F^0[I







આવકવેરાનું માળખું

૨૦૧૪-૧૫– વેરો,પ્રજા,અર્થતંત્ર અને સરકાર



Ass. Pro. Rakesh Naika

Accountancy,Gov. Arts & Commerce College Vansda


KEYWORDS:

SUBJECT : COMMERCE



પ્રસ્તાવના:-

કોઇ પણ દેશના અર્થતંત્રના વિકાસમાં કરવેરાનું આયોજન ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે, કરવેરાના યોગ્ય આયોજન દ્વ્રારા સરકારને સરકારી ખર્ચ માટે યોગ્ય ભંડોળ મળી રહે છે. આ ઉપરાંત કરવેરાના આયોજન દ્વારા સમાજના ધનિક વર્ગ પર વધુ કરવેરા લાદવાથી આવક અને સંપતિની વહેચણીને લગતી અસમાનતા પણ મહદઅંશે દુર કરી શકાય છે. કરવેરાના ઘણા પ્રકાર છે. જેમકે મૂલ્યવર્ધિત વેરો, આવકવેરો, સંપતિવેરો ,બક્ષિસ વેરો વગેરે. પરંતુ આમાં આવક વેરો એ પ્રજા સાથે સીધો જોડાયેલો છે. આવકવેરો પ્રજાની આવક અને બચત ઉપર સિધિ રીતે અસર કરે છે. આથી જ તેમાં થોડા ફેરફારો પણ ઘણા મોટા ફલક ઉપર અસર કરતા હોય છે.


આવકવેરો એટલે શું ?

સમગ્ર ભારતમાં પ્રવર્તમાન સમયમાં “આવકવેરા ધારો ,૧૯૬૧ “ ( Income-Tax Act ,1961 ) અમલમાં છે. જેનો અમલ ૧ લી એપ્રિલ,૧૯૬૨ થી કરવામાં આવ્યો છે.


આવકવેરા ધારા મુજબ જે વ્યક્તિની (વ્યક્તિ એટલે સ્વતંત્ર વ્યક્તિ, કંપની, હિંદુ અવિભક્ત કુટુંબ , પેઢી , સહકારી મડળીઓ વગેરે ) કુલ આવક નાણાધારામાં જણાવેલ કરમુક્તિની મર્યાદા કરતા વધુ હોય તેની પાછલા વર્ષની કરપાત્ર આવક પર સંબંધિત આકારણી વર્ષ દરમિયાન તેણે આવકવેરો ભરવો પડે છે. આમ વ્યક્તિની કુલ આવક ઉપર દરેક નાણાકીય વર્ષ માટે સરકાર દ્વારા જે વાર્ષિક કર ઉઘરાવવામાં આવે છે તેને આવકવેરો કહેવાય. અન્ય રીતે કહ્યે તો ‘કરદાતા’ ની પાછલા વર્ષની કુલ આવક ઉપર પ્રત્યેક નાણાકીય વર્ષ માટે મધ્યસ્થ સરકાર તરફથી ઉઘરાવવામાં આવતા વાર્ષિક કર કે વેરાને આવકવેરો કે Income Tax કહેવામાં આવે છે. આવકવેરો પ્રત્યક્ષ વેરો છે. પ્રત્યક્ષ વેરાના બિજા ઉદાહરણ સંપતિવેરો, કંપનીઝ (પ્રોફિટસ) સર ટેક્ષ છે.
આવકવેરાનો દર અને માળખામાં જે ફેરફાર કરવામાં આવે તેની સિધિ અસર પ્રજાની વ્યક્તિગત બચત અને ખર્ચ ઉપર થતી હોય છે. આવકવેરો પ્રત્યક્ષ વેરો છે. આથી તેના દર અને માળખામાં ફેરફાર કરવાથી કર ચુકવનારની ખરીદ શક્તિમાં પણ ફેરફાર થતો હોય છે અને તેને પરિણામે વસ્તુની માંગ અને કિંમતમાં પણ ફેરફાર થતો હોય છે. આથી જ નાણાકિય વર્ષ ૨૦૧૪-૧૫ માં આવકવેરાના માળખામાં જે ફેરફાર થયા છે તેની પ્રજાની બચત ઉપર ઘણી જ મોટી અસર પડી છે.
નાણાકિય વર્ષ ૨૦૧૩-૧૪ માટે આવકવેરાનુ માળખુ નીચે મુજબ હતુ.


આવકનો સ્લેબ

સામાન્ય કરદાતા માટે આવકનો દર

૦ થી ૨૦૦૦૦૦

શૂન્ય

૨૦૦૦૦૧ થી ૫૦૦૦૦૦

૧૦ %

૫૦૦૦૦૧ થી ૧૦૦૦૦૦૦

૨૦ %

૧૦૦૦૦૦૧ થી ઉપર

૩૦ %


નાણાકિય વર્ષ ૨૦૧૪-૧૫ માટે આવકવેરાનુ માળખુ નીચે મુજબ છે.

આવકનો સ્લેબ

સામાન્ય કરદાતા માટે આવકનો દર

૦ થી ૨૫૦૦૦૦

શૂન્ય

૨૫૦૦૦૧ થી ૫૦૦૦૦૦

૧૦ %

૫૦૦૦૦૧ થી ૧૦૦૦૦૦૦

૨૦ %

૧૦૦૦૦૦૧ થી ઉપર

૩૦ %

ઉપરોક્ત બે વર્ષના આવકવેરાના માળખાનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે આવકનો પ્રથમ સ્લેબ જે નાણાકિય વર્ષ ૨૦૧૩-૧૪ મા જે ૦ થી ૨૦૦૦૦૦ હતો તેમા નાણાકિય વર્ષ ૨૦૧૪-૧૫ મા સુધારો કરતા ૦ થી ૨૫૦૦૦૦ કરવામા આવ્યો છે. આ ફેરફારથી સામાન્ય કરદાતા ને પાછલા વર્ષ કરતા રૂ.૫૦૦૦૦ સુધિની વધુ આવક પર હવે વેરો લાગસે નહી. આ કારણે નાના કરદાતાઓને વધુ બચત કરવાનો અવસર મળે છે. જેની સિધી અસર દેશના અર્થતંત્ર પર પડશે. આ માટે એક સામાન્ય આવકવેરાની ગણતરીનું ઉદાહરણ નીચે મુજબ છે.



ઉદાહરણ

ધારો કે વ્યક્તિની આવક = રૂ. ૨૫૦૦૦૦ વાર્ષિક

૨૦૧૩-૧૪ માટે આવકવેરો

આવકનો સ્લેબ

વેરાનો દર

ગણતરી

વેરો

૦ થી ૨૦૦૦૦૦

શૂન્ય

૨૦૦૦૦૦ સુધિ શૂન્ય

શૂન્ય

૨૦૦૦૦૧ થી ૨૫૦૦૦૦૦

૧૦ %

૨૫૦૦૦૦-૨૦૦૦૦૦ =૫૦૦૦૦ * ૧૦ %

૫૦૦૦

કુલ આવકવેરો =

૫૦૦૦

૨૦૧૪-૧૫ માટે આવકવેરો

આવકનો સ્લેબ

વેરાનો દર

ગણતરી

વેરો

૦ થી ૨૫૦૦૦૦

શૂન્ય

૨૫૦૦૦૦ સુધિ શૂન્ય

શૂન્ય













કુલ આવકવેરો =

શૂન્ય

Download 441.32 Kb.

Share with your friends:
1   2   3   4   5   6   7   8   9   10   11




The database is protected by copyright ©ininet.org 2024
send message

    Main page